મહેસાણા-ગાંધીનગરમાં બાઇક ચોરીનો ભાંડો ફૂટ્યો, 13 ગુનાઓ ઉકેલાયા
કડી પોલીસને મોટી સફળતા મળી છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં થયેલી મોટરસાયકલ ચોરીના 13 વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન પ્રજ્ઞેશ ઉર્ફે...