Nirbhay Marg News

મહેસાણામાં મ્યુલ એકાઉન્ટના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ

મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકના ટાસ્ક ફોર્સના સબ ઇન્સ્પેક્ટર એમ.એન. ભોળાએ ઊંઝાના એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં ખુલ્યું કે, મહેસાણા રાધનપુર રોડ પર આવેલી સ્ટેટ બેન્ક...