મેક્સિકો: નેવીનું મેડિકલ પ્લેન ક્રેશ, દર્દી સહિત 5ના મોત
World: મેક્સિકોમાં મેડિકલ ઈમરજન્સી માટે જઈ રહેલું નેવીનું વિમાન ક્રેશ થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. રિપોર્ટ મુજબ નેવીનું મેડિકલ એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું, જેમાં દર્દી સહિત કુલ પાંચ લોકોના...