Nirbhay Marg News

  • November 26, 2025
  • Nirbhay Marg News

મહેસાણામાં ફૂટબોલ રમતાં 13 વર્ષના વિદ્યાર્થીનું હૃદય બંધ પડતાં દુઃખદ અવસાન

મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો અને વાંકાનેરનો રહેવાસી 13 વર્ષીય વિદ્યાર્થી ફૂટબોલ રમતી વખતે અચાનક ધરાશાયી થઈ પડ્યો હતો. હૃદય બંધ થઈ જતાં તેનું દુઃખદ...