ગાંધીનગર: વાવોલની શાળામાં પ્રિન્સિપાલનો આતંક, ગાડીનો કાચ તૂટતા વિદ્યાર્થીઓને બેરહેમીથી ફટકાર્યા
Gujarat: રાજ્યના પાટનગર ગાંધીનગરના વાવોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક પ્રાથમિક શાળાના આચાર્યે શિસ્તના નામે માનવતા નેવે મૂકી હોય તેમ વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હોવાનો...