ભારતના સૌથી મોટા ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદને 2026ના T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચના આયોજન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, BCCIએ ICCને સંભવિત સ્થળોની યાદી સોંપી છે, જેમાં ફાઈનલ માટે નમો સ્ટેડિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
🏆 ભારત અને શ્રીલંકા સંયુક્ત આયોજક
આગામી 2026નો T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે યોજશે.
ફાઈનલ સાથે જ સેમિફાઈનલ અને અન્ય મહત્વપૂર્ણ મેચો માટે વિવિધ શહેરોના સ્ટેડિયમ્સ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
જો કે, અંતિમ નિર્ણય ICC દ્વારા લેવામાં આવશે.
🌍 પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે તો ફાઈનલ તટસ્થ સ્થળે
સૂત્રો મુજબ, જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે, તો ફાઈનલ કોલંબોમાં તટસ્થ સ્થળે રમાવવાની સંભાવના છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં BCCI અને PCB વચ્ચે થયેલી સંમતિ અનુસાર, બંને દેશો એકબીજાના દેશમાં પ્રવાસ નહીં કરે, પરંતુ તટસ્થ સ્થળે જ મેચ રમશે.
📄 શિડ્યૂલ ટૂંક સમયમાં જાહેર થવાનું
BCCIએ પ્રસ્તાવિત મેચ શિડ્યૂલ ICCને સુપરત કર્યું છે, અને તેની અધિકૃત જાહેરાત ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે.