સૂર્યમંદિર ખાતે AAP દિલ્હીના પૂર્વ MLA ગુલાબસિંહ યાદવે સંગઠન બેઠક કરી
આજે તા 5 ઓક્ટોબરના રોજ બપોરે 2 કલાકે ખેરાલુના સૂર્યમંદિર ખાતે આ આદમી પાર્ટી દિલ્હીના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે ખેરાલુ શહેરના આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે સંગઠન બેઠક કરી આગામી ચૂંટણીની રૂપરેખા આપી છે. આપ પાર્ટી દ્વારા 2000 જેટલી સભાચ થવાની છે. આજે કાર્યકર્તાઓ સાથે મળીને અમુક ફરિયાદો ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. આ બેઠકમાં ગુલાબસિંહ યાદવ સાથે જિલ્લા સંગઠન,શહેર પ્રમુખ જીગર બારોટ સહિત આમંત્રિત કાર્યકર્તા હાજર રહ્યા હતા

 
 


 
 