ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાંથી બાંગ્લાદેશી પાંચ મહિલાઓને ઝડપી લેતી ભાવનગર S.O.G.
ભાવનગર રેન્જ આઇ.જી.પી. રાજેન્દ્ર વી. અસારી સાહેબ અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબે ભાવનગર જીલ્લામાં ગેરકાયદેસર રીતે દેશમાં ધુસણખોરી કરી રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ બનાતા ઇસમોને શોધી...