Visnagar: દઢીયાળ ગ્રામ પંચાયત ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન
આજ રોજ તારીખ ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દઢીયાળ ગ્રામ પંચાયત ખાતે તાલુકા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું , સદર કેમ્પમાં નાયબ તાલુકા વિકાસ...