ગુજરાતમાં 6 નવી DEO કચેરીઓને મળી મંજૂરી, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં ગ્રામ્ય DEO મળશે
ગુજરાતમાં 6 નવી DEO કચેરીઓ મંજૂર: વહીવટી કાર્યબોજ ઘટાડવા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ શહેર પૂર્વ, શહેર પશ્ચિમ પૂર્વ: 1242, પશ્ચિમ: 650 રાજકોટ શહેર અને...