વિસનગરની કમાણા ચોકડી પર ઈકો ચાલકને ઢોર માર મારનાર ચાર આરોપીઓ 48 દિવસે હાજર થયા
પોલીસે એક જ દિવસમાં પંચનામું,જવાબો લઈ કોર્ટમાં રજૂ કરી દીધા,સીટી પોલીસની ઝડપી કાર્યવાહીથી ચર્ચાએ જોર પકડ્યું ફરિયાદીના પરિવારજનોનો પોલીસ પર ગંભીર આક્ષેપ,આરોપીઓને વિસનગર સબ જેલમાં મોકલાયા, કોર્ટમાં રજૂ કરતા...