VISNAGAR : અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા શખ્સને ટક્કર મારતા મોત,લાશની ઓળખ ના મળતા કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી

Visnagar Kada Road

વિસનગર: કડા રોડ પર એક અકસ્માતની ઘટનામાં એક અજાણ્યા શખ્સનું મોત નિપજ્યું છે. ઘટનાની વિગતો મુજબ, એક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા શખ્સને ટક્કર મારી હતી. ટક્કરનો અવાજ સાંભળીને બાજુમાં આવેલી હોટલના માલિક દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી.

ઇજાગ્રસ્ત શખ્સને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેઓએ લાશનું ઇન્કવેસ્ટ કરી લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખી છે. પોલીસે ઓળખ માટેની તપાસ શરૂ કરી છે.

Nirbhay Marg News YouTube Channel

ગત તારીખ 5 મી માર્ચ, 2024 ના રોજ રાત્રે વિસનગર શહેરના કડા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે એક યુવકને ટક્કર મારી હતી. ટક્કરમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

Nirbhay Marg News YouTube Channel

મૃતક યુવકની ઉંમર 30 થી 35 વર્ષની હોવાનું અનુમાન છે. તેમના કોઈ વાલી કે વારસ હોય તો વિસનગર શહેર પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

જય માડી હોટલના માલિક, પટેલ સંજયકુમાર ઉર્ફે ગેડી લક્ષ્મણભાઈ પટેલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે લાશનું ઇન્કવેસ્ટ ભરી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો