રાજસ્થાનનો મોસ્ટ વોન્ટેડ જેના વિરુદ્ધ ૩૯ ગુના નોંધાયેલ છે તેવા ઈસમને પીએસઆઈ એન એન ગોહેલ તથા ડી સ્ટાફની ટીમે ઝડપી પાડ્યો.
રાજસ્થાનના વોન્ટેડ આરોપીને વિસનગર પોલીસે ઝડપી લીધો
રાજસ્થાનમાં આ આરોપી વિરુદ્ધ લૂંટ અને ધાડના 39 ગુના નોંધાયેલા
શિવચરણ ઉર્ફે છપ્પન મૂળિયારામને વિસનગર પોલીસે ઝડપી લીધો
- Advertisement -
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન એન ગોહેલ તથા એ.એસ.આઈ બળવંતસિંહ અને ડી સ્ટાફની ટીમે વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૨માં લૂંટ ધાડ જેવા ગુનાનો આરોપી શિવચરણ ઉર્ફે છપ્પન મુળિયારામ રહે. રાજસ્થાનને ઝડપી પાડી વિસનગર કોર્ટમાં રજું કર્યો હતો.
વિસનગર શહેર પોલીસની સરાહનિય કામગીરી જોવા મળી છે..