DIU : નાગવા એરપોર્ટના મુખ્ય ગેટ સાથે ગંભીર અકસ્માત સર્જાયો

દીવ ના નાગવા એરપોર્ટના મુખ્ય ગેટ સાથે કાર ચાલકનો અક્સ્માત  સંઘ પ્રદેશ દિવના નાગવા બીચ પર કોડીનારના ચાર મિત્રો ફરવા આવ્યા હતા. નાગવાથી દિવ તરફ જતી વખતે નાગવા એરપોર્ટ પર કોડીનારના ફોર વ્હીલ ચાલક કેફી પીણાના નશામાં એરપોર્ટના મુખ્ય દરવાજાના બે પીલર અને લોખંડના ગેટ તોડી અકસ્માત સર્જતા કોડીનારના સિંધી યુવાન પરેશ પરમાનંદ બજાજનું કરુણ … Read more

ધુમ્મસના કારણે અનેક ફ્લાઈટોને પડી અસર, મુસાફરો અટવાયા

ઉત્તર ભારતમાં ભારે ધુુમ્મસથી રવિવારે સવારથી જ અમદાવાદથી જુદાજુદા સેક્ટરની 17 ડોમેસ્ટિક ફલાઇટના શિડ્યૂલ ખોરવાયા હતા. દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ડાઉન થતાં અમદાવાદથી ઈન્ડિગોની સવારની 9.30ની ફ્લાઈટ સાડા ચાર કલાક મોડી રવાના થતાં 170 પેસેન્જર એરપોર્ટ પર અટવાયા હતા. એરલાઇન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે અન્ય મુસાફરોને બીજી ફલાઇટમાં રવાના કર્યા હતા જ્યારે 100 મુસાફરો … Read more

ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવપૂર્ણ સ્વાગત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા સહિતના મહાનુભાવોએ તેમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રીને આવકારવા માટે શહેર ભા.જ.પ.ના પ્રમુખશ્રી ડો.રાજીવભાઈ પંડ્યા, કલેક્ટરશ્રી ડી.કે.પારેખ, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન.વી.ઉપાધ્યાય, રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, … Read more

અમદાવાદ એરપોર્ટના એરાઈવલ એરિયા પાસેનું ‘વૉશરૂમ’ સોનાની દાણચોરીનું હબ

સોનાની દાણચોરીનું હબ બની ગયેલા અમદાવાદ એરપોર્ટ પર દુબઇથી લોડરની મદદથી કસ્ટમ ડ્યૂટી ભર્યા વિના બારોબાર સોનુ વેચવાનું રેકેટ પકડાયું છે. આ રેકેટમાં એરપોર્ટ કસ્ટમ્સના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની પણ મિલિભગત હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. અગાઉ સોનાની દાણચોરીમાં કસ્ટમ ઇન્સ્પેક્ટર, એરલાઇન્સ સ્ટાફની સંડોવણી બહાર આવી ચૂકી છે. એરપોર્ટ પર સોનાની દાણચોરી માટે એરપોર્ટ એરાઇવલના … Read more

કોંગ્રેસના નેતાઓએ એરપોર્ટ પર વિરોધપ્રદર્શન કર્યું. વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી

એક ટ્વીટના કારણે આસામ પોલીસે જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, વિમાન મારફત આસામ લઈ ગયા વડગામના MLA જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે જણાવ્યું હતું. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યાં છે. જોકે પોલીસે હજુ FIRની … Read more