વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ કરાયેલી અમદાવાદની લાઈફલાઈન સમાન મેટ્રોથી તંત્રને 5.02 કરોડ રૂપિયાની આવક થઈ
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં અમદાવાદની લાઈફલાઈન સમાન મેટ્રો ટ્રેનનું 30મી સપ્ટેમ્બરે લોકાર્પણ કર્યું હતું. આજે શહેરમાં મેટ્રોની સુવિધા શરૂ થયાના 70 દિવસમાં જ 31.20 લાખ મુસાફરોએ મુસાફરી કરી છે. જેના કારણે મેટ્રો રેલ કોર્પોરેશનને 70 દિવસમાં જ 5 કરોડથી વધુની આવક થવા પામી છે. વસ્ત્રાલ ગામથી થલતેજલ સુધીના ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર મુસાફરી કરનારા લોકોએ મેટ્રોનો સૌથી … Read more