SPORTS: ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને ઇનિંગ અને 64 રનથી પરાજિત કર્યું

india vs england

છેલ્લા 12 વર્ષમાં ઘરેલું મેદાન પર ભારતની આ સતત 17મી શ્રેણી જીત

SPORTS: ધર્મશાલા ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 64 રને હરાવ્યું હતું. આ સાથે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 4-1થી જીતી લીધી હતી. ગુરુવારે HPCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ 218 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ટીમ ઈન્ડિયા 477 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને બીજી ઇનિંગમાં 259 રનની લીડ મળી હતી, જે ઇંગ્લેન્ડની ટીમ હાંસલ કરી શકી નહોતી. આ રીતે ટીમને એક ઇનિંગ્સ અને 64 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Nirbhay Marg News YouTube Channel

છેલ્લા 12 વર્ષમાં ઘરેલું મેદાન પર ભારતની આ સતત 17મી શ્રેણી જીત છે. ભારતીય ટીમ પહેલાથી જ ઘરઆંગણે સૌથી વધુ સતત શ્રેણી જીતવાનો રેકોર્ડ ધરાવે છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે સતત 10 શ્રેણી જીતીને બીજા સ્થાને છે. ભારતને છેલ્લી વખત 2012માં ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ઇંગ્લેન્ડે ભારતમાં 2-1થી ભારતને હરાવ્યું હતું. ત્યારપછી ટીમ ઈન્ડિયા ઘરઆંગણે કોઈ સિરીઝ હારી નથી અને સતત 17 વખત હરીફ ટીમને હરાવી છે.

Nirbhay Marg News YouTube Channel

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો