એસઓજી પોલીસ સ્ટાફના માણસો કડી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન હ્યુમન સોર્સ આધારે હે.કો રાજસિંહ વિક્રમસિંહ તથા પો.કો જયદેવસિહ વજેસિંહ તથા પો.કો મનિષકમાર દિતાભાઇ નાઓને સંયુક્ત રાહે બાતમી હકિકત મળેલ કે,
કડી પો.સ્ટે. પાર્ટ સી. ૧૧૨૦૬૦૨૦૨૩૦૨૮૮ પ્રોહિ ક.૬૫ એઇ,૮૧,૮૩ મુજબ ગુનાના કામનો નાસતો ફરતો આરોપી ઝાલા બળદેવસિંહ ઉર્ફે ગટુ નવલસિંહ રહે- મગુના આઠભાગ તા. મહેસાણા વાળાને કડી કુંડાળ પાટીયા પાસે હાજર છે,
જે માહીતી આધારે સુરત વર્કઆઉટ કરી એસ.ઓ.જીના પોલીસના માણસો સારી જગ્યાએ જઇ આરોપીને કોર્ડન કરી પકડી પાડી આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આરોપીની આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ કડી પો.સ્ટે ખાતે તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સોપવામાં આવેલ છે.
- Advertisement -
આરોપીનું નામ સરનામું- ઝાલા બળદેવસિંહ ઉર્ફે ગટુ નવલસિંહ ઉવ ૨૯ રહે-મગુના આઠભાગ તા.જી મહેસાણા હાલ રહે મહેસાણા ૪૨ બાલાજી નગર દેદીયાસણ જી.આઇ.ડી.સી મોઢેરા તા.જી મહેસાણા
× પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ
એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી. એ.યુરોઝ તથા પો.સ.ઇ શ્રી એન.પી.પરમાર તેમજ એ એસ.આઇ પારખાનજી સુરાજી
તથા એ.એસ.આઇ નિતીન સીતારામ તથા ફેકો રાજસિંહ વિક્રમસિંક તથા પો.કો જયદેવસિંહ વજેસિંહ
તથા પો.કો મનિષકુમાર દિનભાઇ તથા પો કો જયેશકુમાર લવજીભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો રોકાયેલ હતા.
- Advertisement -

(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
- Advertisement -
Editor:- Police Public Press, Crime Times Newspaper