|

POLITICS : ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું, CAA કાયદા હેઠળ ભારતની નાગરિકતા મેળવનાર વ્યક્તિ ચૂંટણી લડી શકશે

home minister amit shah

CAA વિષે જાગૃતિ લાવવા માટે દેશના ગૃહપ્રધાન અમિત શાહે ANIને એક ઈન્ટરવ્યુ આપ્યુ છે. તેમાં તેને CAA વિષે માહિતી આપી છે. તેને ઈન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે CAAનો કાયદો ક્યારેય પણ પાછો લેવામાં આવશે નહીં. અને CAA કાયદો હેઠળ ભારતની નાગરિકતા મેળવનાર વ્યક્તિને સમાન હકો પ્રાપ્ત થશે.

ભારતમાં તાજેતરીની CAA એક્ટ લાગુ થયો છે. CAA બાબતમાં જાગૃતિ આપવા માટે દેશના ગૃહપ્રધાન અમિત શાહે ANIને એક ઇન્ટરવ્યુ આપ્યું છે. તેમાં તેને CAA બાબતની માહિતી આપી છે. તેમને ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે CAAનો કાયદો ક્યારેય પણ પાછો લેવામાં નહીં આવશે.

Nirbhay Marg News YouTube Channel

ભારતની નાગરિકતા નિશ્ચિત કરવાનો હક ભારતને જ છે. ટ્રાઈબલ એરિયામાં CAAનો કાયદો કેમ લાગુ કરવામાં નહીં આવશે તે બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ જે લોકો હવે આગામી સમયમાં નાગરિકતા મેળવશે તેમને ભારતના નાગરિકતાના સમાન હકો પ્રાપ્ત થશે તેવુ પણ જણાવ્યું છે. ભારતની નાગરિકતા મેળવનાર વ્યક્તિ ચૂંટણી પણ લડી શકે છે. તેમજ દેશના ઉચ્ચ હોદ્દા પર પણ કાર્ય કરી શકશે. આ સાથે જ અમિત શાહે જણાવ્યું છે કે CAA મુસ્લિમ વિરુદ્ધનો કાયદો નથી.

Nirbhay Marg News YouTube Channel

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો