હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દિનેશ પ્રસાદે હિન્દુ દેવી-દેવતીઓ વિરુદ્ધ ઝેર ઓક્યુ


સોશ્યલ મીડિયા પર અત્યારે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના કથિત સાધુની કરતૂતો સામે આવી છે, આ કથિત સાધુએ સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતીઓ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે, વીડિયોમાં દેખાઇ રહેલી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનું નામ આચાર્ય દિનેશ પ્રસાદ છે.

આ વીડિયોને લઇને ફરી એકવાર વિવાદ વકરે તેવી પુરેપુરી સંભાવના છે. રાજકોટમાંથી સામે આવેલા આ વીડિયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સોશ્યલ મીડિયામાં આ દિનેશ પ્રસાદ નામના વ્યક્તિ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું છે, સાધુના બફાટથી સનાતનીઓ ક્રોધે ભરાયા છે. વીડિયોમાં દિનેશ પ્રસાદ નામના આચાર્ય કહી રહ્યાં છે કે, તેઓ હિન્દુ ધર્મ અને સનાતનનો વિરોધ કરે છે, અને તેમની પાસે આવવું નહીં, સ્વામિનારાયણ ભગવાન હવે હિન્દુઓથી દુર થયા છે.

 વીડિયોમાં વધુમાં કહી રહ્યાં છે કે, મુસ્લિમ, શીખ, ઈસાઈને સાથે રાખવા અને હિન્દુઓનો નો વિરોધ કરવા કર્યું આહવાન પણ કરાઇ રહ્યું છે. હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ એલફેલ બોલી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્ય ધર્મના લોકોને જાેડવા આહવાન કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દિનેશ પ્રસાદે વીડિયોમાં કહ્યું કે, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા થઇ છે, હું બધું દુઃખ પણ મટાડી દઉં છું.

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો