|

MAHESANA : વિસનગર બાર એસોસિએશન દ્વારા સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહનું આયોજન

Sneha Milan

MAHESANA : વિસનગર કોર્ટે સમસ્ત વિસનગર બાર એસોસિએશન દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું વિસનગર કોર્ટની સ્થાપના પછી આ કાર્યકમનું આયોજન પ્રથમવાર થયું. આ સમારોહમાં સમસ્ત વિસનગર બાર એસોસિએશન દ્વારા સિનિયર વકીલોને શાલ, ફૂલહાર, અને મોમેન્ટોની આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં સિનિયર વકીલોને સન્માન કરવામાં આવ્યો અને તેઓ ભાવુક થઇ ગયા હતા. આ સમારોહમાં બાર એસોસિએશનના વકીલો સહિત ડિસ્ટ્રિક્ટ જજો પણ હાજર રહ્યા હતા.

વિસનગર કોર્ટે કમ્પાઉન્ડ ખાતે કોર્ટની સ્થાપના પછી પ્રથમવાર સમસ્ત બાર એસોસિએશન દ્વારા સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિસનગર કોર્ટમાં કામગીરી કરતા 35થી 55 વર્ષનો અનુભવ ધરાવતા સિનિયર વકીલોને શાલ, ફૂલહાર અને ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિત તમામ સભ્યો દ્વારા 50 સિનિયર વકીલોને સન્માનિત કર્યા હતા. આ સમારોહમાં પ્રથમ વાર સિનિયર વકીલોનું સન્માન થતા ભાવુક થઈ ગયા હતા.

Nirbhay Marg News YouTube Channel

આ કાર્યકમમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રીઝવાના બુખારી, એડી.ડિસ્ટ્રિક્ટ જજ એસ.એલ. ઠક્કર, પ્રિન્સિપાલ સીની.સિવિલ જજ એલ.એમ.રાઠોડ, એડી.સીની.સિવિલ જજ એ.કે. માવળકર, જિલ્લા સરકારી વકીલ આર.બી.દરજી, સિવિલ જજ ડૉ. ગંગાદત્ત શર્મા, જયદીપસિંહ રાજપૂત ડીજીપી મહેસાણા જિલ્લો, વિસનગર બાર એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, મંત્રી હાર્દિક બારોટ સહિત ઉપપ્રમુખ અને તમામ સભ્યો હાજર રહ્યા હતા.

Nirbhay Marg News YouTube Channel

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો