| |

MAHESANA : NIAની તપાસમાં મોટો ખુલાસો, કટ્ટરપંથીઓને મદદ કરવા મની ટ્રાન્સફરનો રેલો બહુચરાજી સુધી પહોંચ્યો

MAHESANA

Breaking news : NIA દ્વારા દેશભરમાં કટ્ટરપંથીઓની ગતિવિધિઓ સામે દરોડા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ગુજરાત સહિત 7 રાજ્યોમાં કટ્ટરપંથીઓને મદદ કરવાના કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે. મહેસાણામાં NIA દ્વારા પાડેલા દરોડામાં મોટો ખુલાસો થયો છે, જેમાં મની ટ્રાન્સફરનો રેલો બહુચરાજી સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

બહુચરાજીમાં NIA દ્વારા મની ટ્રાન્સફર દુકાન પર દરોડોમળતી માહિતી મુજબ, NIA દ્વારા બહુચરાજી SBI બેન્ક સામે આવેલી નીલકંઠ મોબાઈલ અને મની ટ્રાન્સફર દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દુકાનના સંચાલક હાર્દિક પટેલની NIA દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

Nirbhay Marg News YouTube Channel

દરોડા દરમ્યાન, NIAએ મોબાઈલ, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સઘન તપાસ કરી હતી. હાર્દિક પટેલ સહિત પરિવારના સભ્યોના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Nirbhay Marg News YouTube Channel

NIA દ્વારા બહુચરાજીમાં મની ટ્રાન્સફર દુકાન પર દરોડો પાડવામાં આવ્યો.દુકાનના સંચાલક હાર્દિક પટેલની NIA દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.મોબાઈલ, લેપટોપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.
NIA દ્વારા આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો