|

MAHESANA: બેચરાજી તાલુકાના એક ગામની સગીરાને રાજસ્થાનનો યુવક લગ્ન ની લાલચ આપી ભગાડી ગયો

MAHESANA CRIME

MAHESANA: મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના એક ગામની સગીરાને રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રુપબાસ તાલુકાના કુરકા ગામનો યુવક વિક્રમસિંગ કરતારસિંગ તેના ઘરેથી ભગાડી જતા બહુચરાજી પોલીસમાં ફરિયાદ દાખલ કરાય.

બેચરાજી ગામની 15 વર્ષ 9 માસની સગીરા ગત 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. કુટુંબના સભ્યો દ્વારા શોધખોળ કરતાં તેણીને રાજસ્થાનના કુરદા ગામનો યુવક વિક્રમસિંગ કરતાર સિંગ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

Nirbhay Marg News YouTube Channel

આ ઘટના બાદ, સગીરા 6 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ગુમ થઈ હતી. કુટુંબના સભ્યોએ શોધખોળ કરતાં તેણી રાજસ્થાનના યુવક સાથે મળી આવી હતી. યુવકે સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. સગીરાના પરિવારજનોએ બેચરાજી પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Nirbhay Marg News YouTube Channel

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો