RAIN : ગુજરાતમાં 1 થી 3 માર્ચ વચ્ચે કેટલાક જિલ્લામાં હળવા વરસાદની આગાહી 

rain

આજે હવામાન વિભાગની સુચના મુજબ રાજ્યમાં વાદળછાયું આવશે, આ વાતાવરણ શાંત રહે તેવી સંભાવના છે. રાજ્યમાં આગામી 1 માર્ચથી 3 માર્ચ સુધી અમદાવાદમાં હળવા વરસાદની સૂચના આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી  કરવામાં આવી છે.

આજે અરવલ્લી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન થશે તેવી સંભાવના છે. જુનાગઢ, કચ્છ, મોરબી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન થશે તેવી શક્યતા છે. અમરેલી, આણંદ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, ગીર સોમનાથ, ખેડા, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન થશે તેવી સંભાવના છે.

Nirbhay Marg News YouTube Channel

હવામાન વિભાગની સૂચના અનુસાર, અમદાવાદ, છોટાઉદેપુર, ગાંધીનગર, જામનગર, મહીસાગર, નર્મદા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉચ્ચતમ તાપમાન થઈ શકે છે. આણંદ, ડાંગ, ખેડા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉચ્ચતમ તાપમાન થઈ શકે છે.

Nirbhay Marg News YouTube Channel

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો