Rain : ગુજરાત માં અગામી 48 કલાક અતિભારે વરસાદ ની આગાહી

heavy rain

ગુજરાતના વિસ્તારોમાં 2 દિવસ કમોસમી વરસાદની ચેતવણી આપતા અંબાલાલ પટેલે ખેડૂતોને તેમનો તૈયાર પાક સુરક્ષિત સ્થળે રાખવાની સુચના આપી છે.

Breaking news: ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત તોફાની માવઠાથી થઈ છે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, કેટલાક જિલ્લાઓમાં કમોસમી માવઠું વરસ્યું છે, જેમાં બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, અમરેલી સમાવેશ છે. આગામી 48 કલાકોમાં પૂરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી આટલા જિલ્લાઓમાં સમાવેશ છે. સામાન્ય થી મધ્યમ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે કારણ કે રાજ્યમાં સાયકલોનીક સર્ક્યુલેશન છે.તો આ સાથે જ 40ની ઝડપે પવન પણ ફૂંકાશે. 

Nirbhay Marg News YouTube Channel

અફઘાનિસ્તાન અને આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકવાને કારણે ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઇ  છે.  જેનાથી ગુજરાતમાં માવઠી શક્યતા જાહેર થઈ છે. આગામી 48 કલાકોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદની ચેતવણી દીધાય જશે. અંબાલાલ પટેલ ને આપણું કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવનની શક્યતા છે અને આસપાસના ખેતરોમાં પાક ઉભા પડી શકે છે.

Nirbhay Marg News YouTube Channel

આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર પશ્ચિમ સૌરાષ્ટ્ર, જૂનાગઢ સુરેન્દ્રનગર, આહવા ડાંગ, વલસાડમાં વરસાદની શક્યતા છે. આ દિવસોમાં હળવો વરસાદ પડશે. 3 થી 6 માર્ચે રાત્રે ઠંડી ની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં રાત્રે તાપમાન 7 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે અને સવારે પણ 13 ડિગ્રી તાપમાન હોઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી થી વધારે હોઈ શકે છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો