| | |

CRIME : મહેસાણા LCBની ટીમે ગુંજા પાસેથી મોબાઈલ ચોરને ઝડપ્યો

MOBILE

70 હજારનો મોબાઈલ ચોરીની વિસનગર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી

Mobile Thief: મહેસાણા LCB ની ટીમ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ગુંજા બસ સ્ટેન્ડ પાસે રુપિયા 70 હજારની કિંમતના ચોરીના મોબાઇલ સાથે ઉભેલા એક શખ્સને ઝડપી પાડી વિસનગર તાલુકા પોલીસ મથકે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

મહેસાણા જિલ્લામાં ગુનાહિતી પ્રવૃતિઓ આચરતાં તત્વોને ઝડપી પાડી અનડીટેક્ટ ગુના ડિટેકર કરી આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના PI એસ.એસ.નીનામાંને સૂચના આપવામાં આવી હતી.

Nirbhay Marg News YouTube Channel

જેના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટિમ વિસનગર તાલુકા પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે એક શખ્સ ચોરી કરેલા મોબાઇલ સાથે ગુજા બસ સ્ટેન્ડ પાસે ઉભો છે.

Nirbhay Marg News YouTube Channel

જે બાતમીના આધારે મહેસાણા LCBની ટીમ ગુજા બસ સ્ટેન્ડ પાસે પહોંચી ચોરીના મોબાઇલ સાથે ઉભેલા ઠાકોર મહેશ પૂનમજી રહે. શાહપુર રેડ લક્ષ્મીપુરા રોડ, દાતણીયાવાળા ખેતરમાં તા. વડનગરવાળાને ઝડપી તપાસ કરતા તેની પાસેથી બ્લેક કલરનો એન્ડ્રોઇન રુપિયા 70 હજારની કિંમતનો મળી આવ્યો હતો.

આ મોબાઇલ બાબતે પુછપરછ કરતા શખ્સ ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.ઠાકોર મહેશને ઝડપી પાડી વિસનગર તાલુકા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો