મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે કડી તાલુકાના કૂંડાળ ગામની સીમમાં ખેતરોમાં જુગાર રમતા 16 ને ઝડપી , 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળ ગામની સીમમાં વેલકમ હોટેલ પાછળ આવેલા ખેતરમાં કલાલ ઉર્ફ ફિરોજ પિરિયો બહાર થી માણસો બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની બાતમી એલસીબી ટીમના હે.કો સાબીર ખાન થતા પો.કો પાર્થ કુમાર ને મળતા દરોડા પાડયા હતા.
પોલીસની રેડ દરમિયાન જુગરીઓમાં ભાગદોડ થતા પોલીસે 16 જુગારીઓને ઝડપી લીધા હતા.અને એક જુગારી ભાગવામ સફળ રહ્યો હતો.સ્થળ પરથી તપાસ દરમિયાન પોલીસે રોકડા 1,44,700 થતા મોબાઇલ ફોન 18 કિંમત 1,91,500., અને જુગાર રમવામ વપરાતા પ્લાસ્ટિકના કોઈન કીમત 5,07,000 મળી કુલ 3 લાખ 36 હજાર 200 નો મુદ્દામાલ પોલીસ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલા જુગારીઓ :
- Advertisement -
(1) કલાલ ફિરોજ ઉર્ફ પિરિયો રહે કડી
(2) મોરી મહેશભાઈ રણછોડભાઈ ,રહે વિરમગામ
(3) સમાં મહમદ ભાઈ કમાલભાઈ,રહે મેમદપુર
(4) ઝાલા સજુભા દિલુંભા,રહે ફતેહપુર કટોસણ
(5) મન્સુરી વસીમ સુલેમાન ભાઈ,રહે કડી
- Advertisement -
(6) ઝાલા રાજેન્દ્રસિંહ ધનુભા,રહે મગુના
(7) સીપાઈ નસીબખાન દરિયાખાન,રહે,જોટાણા
(8) પટેલ સુરેશકુમાર ચીમનલાલ,રહે કુંડાળ
- Advertisement -
(9) ચૌહાણ સલીમભાઈ કાસમ ભાઈ,રહે આદુદરા
(10) ચીસ્તી મનોવર હુસેન ભીખુમિયા,રહે કડી
(11) કલાલ ફિરોજ ઉસ્માન ભાઈ,રહે કડી
(12) ચૌહાણ જાકીર હુસેન આલમ ભાઈ,રહે કલોલ
(13) સુનેસરા દિનેશભાઇ મનુભાઈ,રહે વિરમગામ
(14) ઠાકોર નરેશજી બળદેવજી,રહે કૂંડાળ
(15) મનસુરી જાકીરભાઈ સુલેમાન ભાઈ,રહે કડી
(16) સોલંકી મહેશભાઈ બુટાભાઈ,રહે વિરમગામ
વોન્ટેડ :
(1) પટેલ દિનેશભાઇ ચીમનભાઈ
(2) અસફાક અજીતભાઈ,મહેસાણા