|

CRIME:વિસનગરના ઇયાસરા ગામેથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

dabba treding

માર્કેટ પલ્સ એપ્લિકેશન પરથી શેરબજારની ટિપ્સ આપી છેતરપિંડી કરતા સાત યુવકો ઝડપાયા

CRIME: મહેસાણા જિલ્લો જાણે કે ડબ્બા ટ્રેડિંગ (DABBA TREDING) નું રેકેટ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં શેરબજારના નામે રૂપિયા રોકાવી ચીટિંગ કરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. વિસનગર,વડનગર અને ખેરાલુ તાલુકામાં નવયુવાનો શોર્ટકટ અપનાવી લાખોપતિ બનવાના સપનાઓ મોંઘા પડી શકે છે. ક્યારેક શોર્ટકટમાં પૈસા કમાવવા ભારે પડી શકે છે.

Nirbhay Marg News YouTube Channel

આવી પ્રવૃત્તિ જેલના સળિયા પાછળ ધકેલી દે છે. આવો જ કિસ્સો છે વિસનગર તાલુકાના ઇયાસરા ગામનો જ્યાં સાત યુવકો શેરબજારના નામે ચીટિંગ કરતા પોલીસે ઝડપ્યા છે. વધુ વિગતમાં વિસનગર તાલુકા પોલીસે બાતમીને આધારે વિસનગર તાલુકાના ઇયાસરા ગામની સીમમાં મોબાઈલ ઉપર માર્કેટ પલ્સ નામની એપ્લિકેશનથી શેરબજારની ટિપ્સ અપાતા સાત યુવકો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.વિસનગર તાલુકા પોલીસે યુવકોને મોબાઈલ સાહિત્ય સહીત પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Nirbhay Marg News YouTube Channel

ડબ્બા ટ્રેડિંગમાં ઝડપાયેલા યુવકો:

(1) ઠાકોર સંજયજી કુમાર ગાંડાજી ( ગામ .સુંઢીયા)
(2) ઠાકોર ભરતકુમાર દશરથજી (ગામ.કાંસા)
(3) ઠાકોર રવિ મહેશજી (ગામ.કાંસા)
(4) ઠાકોર હાર્દિક ભરતજી (ગામ.કાંસા)
(5) ઠાકોર મયુરજી નાગજીજી (ગામ. ખદલપુર)
(6) ઠાકોર ભરતસિંહ વદનજી (ગામ .ખદલપુર)
(7) ઠાકોર કમલેશજી પોપટજી ( ગામ.કાંસા)

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો