શિક્ષિકાના પતિને દારૂ છોડાવવાના બદલે ઘેનની દવા આપી લાભ ઉઠાવ્યો
બનાસકાંઠામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે, આ દુષ્કર્મની ઘટના આશ્રામ શાળામાં ઘટી છે, અહીં એક શિક્ષકે તમામ નિયમોને નેવે મૂકીને સહકર્મી અહીં એક શિક્ષકે તમામ નિયમોને નેવે મૂકીને સહકર્મી શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ છે. જાેકે, બાદમાં અમીરગઢ પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંથી આજે દુષ્કર્મની ઘટના સામે આવી છે.
ઉપલાબંધ બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાંથી આજે દુષ્કર્મની ઘટના સામે આવી છે, ઉપલાબંધ આશ્રમ શાળામાં એક શિક્ષકે સહકર્મી શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. વાત એમ છે કે, ઉપલાબંધ આશ્રમ શાળાના શિક્ષકે સાથી શિક્ષિકાનો પતિ દારૂડિયો હોવાથી તેને દારૂ છોડાવવાની વાત કરી હતી, શિક્ષિકે આ તકનો લાભ લઇને શિક્ષિકાના પતિને દારૂ છોડાવવાના બદલે ઘેનની દવા આપી દીધી હતી.
આ પછી શિક્ષકે શિક્ષિકા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.આ ઘટના બાદ અમીરગઢ પોલીસ મથકે આશ્રમ શાળાના શિક્ષક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામા આવી, અને પોલીસે આ ઘટના અંગે આગળની તપાસ શરૂ કરી દીધી હતી.