| |

Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 641 કરોડથી વધુના વિકાસકાર્યોની જનતાને ભેટ આપી

Cm-Bhupendra-Patel

Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ શહેરને 641 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. અંડરપાસના લોકાર્પણથી પાલડીથી લૉ-ગાર્ડન જતા રસ્તા પર ટ્રાફિકથી રાહત મળશે. નવનિર્મિત અંડરપાસને ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ નામ અપાશે.

પાલડી જલારામ મંદિર પાસે અંડરપાસનું લોકાર્પણ કર્યુ છે. અંડરપાસના લોકાર્પણથી પાલડીથી લૉ-ગાર્ડન જતા રસ્તા પર ટ્રાફિકથી રાહત મળશે. અમદાવાદના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમમાં સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાને આજે 128 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ છે. 116 કરોડથી વધુના દુકાન અને આવાસોનો ડ્રો, 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા સિનિયર સિટિઝન પાર્ક, પ્લે ગ્રાઉન્ડ, આંગણવાડી અને પ્રાથમિક શાળાઓનું પણ લોકાર્પણ. 256 કરોડના ખર્ચે રસ્તાઓ બનાવવાના અને રિસર્ફેસ કરવાના કામો.

Nirbhay Marg News YouTube Channel

225 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આવાસ યોજના, વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, ડ્રેનેજ સિસ્ટમ અને અર્બન સેન્ટરનાં કામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા. કાર્યક્રમમાં 400 કમળનો હાર પહેરાવી CMનું સ્વાગત કરાયું.

Nirbhay Marg News YouTube Channel

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો