|

MAHESANA NEWS: મહેસાણા રેલવે સ્ટેશન ઉપર ચેકીંગ હાથ ધરાયુ

Railway Mahesana
Railway Police Cheaking

રેલવે પોલીસ મહેસાણા અને R.P.F ના સંયુક્ત ઉપકમે સઘન ચેકીંગ

MAHESANA NEWS: આગામી 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે જે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેના અનુસંધાને તમામ મોટા જાહેર સ્થળોએ ચેકીંગ હાથ્ય ધરવામાં આવેલું છે.

Railway Police Cheaking

મહેસાણા રેલવે સ્ટેશન ઉપર સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરાયુ છે. જેના ભાગરૂપે આજે મહેસાણા રેલવે સ્ટેશન ખાતે મહેસાણા રેલવે પોલીસ અને આર.પી.એફ ના સંયુક્ત ઉપક્રમે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું .જેમાં ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડ ટીમ દ્વારા ટ્રેન અને મુસાફરોના સામાનનું ચેકીંગ કરાયું હતું.

Railway Police Cheaking

મહેસાણા રેલવેના નવનિયુક્ત પી.એસ.આઈ. એસ.કે.રાવલ તથા તેમની ટીમની કામગીરી સરાહનીય રહી હતી.સુરક્ષાના ભાગરૂપે અગમચેતી ચેકીંગ થી મુસાફરોએ પણ રાહત મળી છે.સુરક્ષાના ભાગરૂપે મહેસાણા રેલવે સ્ટેશન પર આવતા તમામ મુસાફરો ને ચેક કરવામાં આવી રહ્યા છે.

Similar Posts