અદાણી ગ્રુપ અંગે હિંડનબર્ગના રિપોર્ટને લઈને સંસદથી લઇને શેરબજારમાં હલચલ

અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં આજે સવારે 35% નો ઘટાડો નોંધાયો. એક શેરની કિંમત 1000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. રિપોર્ટ આવતાં પહેલાં શેરનો ભાવ 3500 રૂપિયાની નજીક હતો. આ પ્રકારે કંપનીના શેર 9 દિવસમાં 70% ઘટી ગયા છે. અમેરિકાના સ્ટોક એક્સચેન્જ ડાઉ જોંસે પણ અદાણી એન્ટરપ્રાઇઝને સસ્ટેનબિલિટી ઇન્ડેક્સથી બહાર કરી દીધા છે. બાંગ્લાદેશ સરકારે અદાણી ગ્રુપ … Read more