મતદારોના મેપિંગમાં રાજ્યભરના BLOની પ્રશંસનીય કામગીરી
50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ 2.17 કરોડથી વધુ નાગરિકોનું મેપિંગ, 3.90 કરોડ...