NEW DELHI : સતત બીજી વખત ફાઈનલમાં પહોંચી ટીમ, ઓસ્ટ્રેલિયા સામે થશે ટક્કર

ટીમ ઈંડિયાએ સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવી નવીદિલ્હી, રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈંડિયાએ ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં ૨ વિકેટથી હાર મળી. તેનો ફાયદો ટીમ ઈંડિયાને મળ્યો. મેચનના પાંચમા અને અંતિમ દિવસ … Read more

રાજકોટમાંં આજે ખેલાશે ફાઈનલ જંગ , બન્ને ટીમો છે ૧-૧ ની બરાબરી પર

28,000 બેઠકની કેપેસિટી ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે 7 વાગ્યે ફાઇનલ મેચ રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે, સાંજના 4 વાગ્યાથી પ્રેક્ષકોને મેદાનમાં પ્રવેશ આપવામાં આવશે. ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટી-20 શ્રેણીમાં આજે ત્રીજી અને ફાઇનલ મેચ રાજકોટમાં રમાવા જઈ રહી છે. આજે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે … Read more

ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટી-20 મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA) સ્ટેડિયમમાં રમાશે .

SCA સ્ટેડિયમ પર ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે સાંજે 7 વાગ્યાથી ટી-20 મુકાબલાનો પ્રારંભ થવાનો છે આજે શુક્રવારે ભારત અને શ્રીલંકાની ટીમ ખાસ વિમાનમાં રાજકોટ આવી પહોંચવાની છે. આજે બપોરે 2:15 વાગ્યે બન્ને ટીમનું રાજકોટ એરપોર્ટ પર આગમન થશે, બાદમાં ભારતીય ટીમના ખેલાડીઓ કાલાવડ રોડ પર સયાજી હોટલ ખાતે, જ્યારે શ્રીલંકા ટીમના ખેલાડીઓ 150 ફૂટ … Read more

શ્રીલંકા સામે રોમાંચક મેચમાં ભારતનો ૨ રને વિજય, હુડા મેન ઓફ ધ મેચ

શ્રીલંકા સામે 3 મેચની સિરીઝની પહેલી T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં શ્રીલંકાને 2 રને હરાવ્યું હતું. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં 13 રને જોતા હતા, પરંતુ 10 રન જ કરી શક્યા હતા. અને ટીમ ઈન્ડિયા જીતી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ આપેલા 163 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ … Read more

ક્રિકેટર રિષભ પંતને નડ્યો અકસ્માત, અકસ્માત બાદ કાર સળગી ઉઠી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. આ પછી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. તેને માથામાં ગંભીર ઈજા થઈ છે. … Read more

કેપ્ટન રોહિત શર્મા હજુંપણ અનફિટ , બીજી ટેસ્ટમાં નહી રમે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ વિરૂદ્ધ 22 ડિસેમ્બરથી મીરપુરમાં શરૂ થનારી બીજી ટેસ્ટ મેચમાં નહી ઉતરે. તેનો અંગૂઠો હજી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. સોમવારે તેમના અહેવાલમાં, ક્રિકબઝે ભારપૂર્વક જણાવ્યું હતું કે રોહિત ઢાકામાં રમાનારી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા સાથે પ્રવાસ કરશે નહીં. તેના સ્થાને કેએલ રાહુલ, વાઇસ કેપ્ટન, પ્રથમ અને બીજી બંને ટેસ્ટમાં નેતૃત્વ … Read more

ઈશાન કિશનના વાવાઝોડામાં બાંગ્લાદેશ ઉડ્યું , તાબડતોબ ફટકાર્યા ૨૦૦ રન

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી મેચ આજે ચિત્તાગોંગમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 410 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી છે. બાંગ્લાદેશે પાવરપ્લેના અંતે 2 વિકેટે રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજે વિકેટ લીધી હતી. હાલ શાકિબ અલ હસન અને મુશ્ફિકર … Read more