છઠિયારડા રૂપેણ નદીમાંથી કપાયેલો પગ મળ્યો
મહેસાણા તાલુકાના છઠીયારડા બસ સ્ટેન્ડ નજીક આવેલા બ્રિજ નીચે રૂપેણ નદીના પટમાં આવેલા પથ્થરો પાસેથી માણસનો કપાયેલો પગ મળી આવ્યો હતો. ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે...