વડાપ્રધાન મોદી દ્વારા નાગપુરમાંં 11 ડિસેમ્બરે લોન્ચ કરાયેલ “વંદે ભારત” એક્સપ્રેસ ટ્રેન પર છત્તીસગઢમાંં પથ્થરમારો

“વંદે ભારત” એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો બુધવાર સાંજે સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે (એસઈસીઆર)ના રાયપુર ડિવિઝન હેઠળ દુર્ગ અને ભિલાઈ સ્ટેશનો વચ્ચે ટ્રેન પહોંચી ત્યારે કોઈએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર E-1 કોચની બારી પર અથડાયો અને તેને નુકસાન થયું. ઘટના બાદ તરત જ આરપીએફને જાણ કરવામાં આવી હતી. જે બાદ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સેમી … Read more