PAVAGADH : યાત્રાધામ પાવાગઢ આજે વહેલી સવારે સ્વર્ગમાં ફેરવાયું હોય એવા દૃશ્યો સર્જાયા.
વાદળછાયા ઠંડા આહલાદક વાતાવરણ વચ્ચે માતાજીના જયઘોષ; માઇભક્તોએ માતાજીના દર્શન કરી સ્વર્ગની અનુભૂતિ કરી ડુંગર ઉપર વાદળ ઉતરી આવતા આહલાદક વાતાવરણમાં ભારે ઠંડા પવનો સાથે યાત્રાળુઓએ માતાજીનો જયઘોષ કરી મંદિરમાં દર્શન કર્યા હતા. મંદિર પ્રાંગણ જાણે સ્વર્ગમાં આવેલું હોય એવી અનુભૂતિ દર્શનાર્થીઓએ કરી હતી. બદલાયેલા વાતાવરણને કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ક્યાંય … Read more