સાબરકાંઠાના ખેડબ્રહ્માના આધેડ વેપારીનું મોત, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કાપડના વેપારી બે દિવસ પહેલા ગુમ થયેલા હતા, જોકે બે દિવસ પછી શનિવારના રોજ બપોરે ઇડરના રાણી તળાવમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. ઇડર પોલીસે લાશનો કબજો મેળવી લાશનું પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી, સમગ્ર ઘટનાની ટૂંકમાં વિગત એવી છે કે ખેડબ્રહ્માની ભક્તિનગર સોસાયટીમાં રહેતા જગુભાઈ રાવજીભાઈ પ્રજાપતિ સ્ટેશન … Read more