ધાનેરા પોલીસે થાવર ગામથી દારૂ ભરેલી રીક્ષા તેમજ સામરવાડામાંથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

ધાનેરા પોલીસે થાવર ગામથી દારૂ ભરેલી રીક્ષા તેમજ સામરવાડામાંથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો ધાનેરા પોલીસને બાતમી મળતાં પોલીસે થાવર ગામે વોચ ગોઠવી હતી, ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલ રીક્ષા gj.18 av9935 ઉભી રખાવી તપાસ કરતાં ૧૨૯ બોતલ દારૂ મળી આવ્યો હતો. ત્યારે મુદામાલ કબજે કરી બે આરોપી ઈશ્વરભાઈ બાબુભાઈ વણકર, રમેશભાઈ રામકિશન વિશ્નોઈની સામે ગુનો … Read more

ધાનેરા : ભાજપના નારાજ માવજી દેસાઈના સમર્થનમાં વાલેરમાં સભા

અપક્ષમાં લડવા લોકોએ કર્યું આહવાન પાર્ટી જોડે વાટાઘાટો ચાલે છે બે દિવસમાં નિર્ણય લઈશું: માવજી ભાઈ ભાજપે ટિકિટ કાપતાં માવજીભાઈના સમર્થકોમાં નારાજગી ધાનેરામાં ભાજપના નારાજ માવજી દેસાઈના સમર્થનમાં વાલેરમાં સભા, યોજાઈ જેમાં અપક્ષમાં લડવા લોકોએ આહવાન કર્યું હતુ. ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ગત વખતના ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈની ટિકિટ કપાઈ હતી અને ભાજપ દ્વારા … Read more