ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો

રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવમાં અવિસ્મરણીય અને ગૌરવપૂર્ણ ક્ષણો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર, સાબરકાંઠા આયોજિત રાજ્ય કક્ષાનાં કલા ઉત્સવમાં યાદગાર અને અવિસ્મરણીય અને ગૌરવપૂર્ણ ક્ષણો. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો. … Read more

બોટાદના ગઢડા થી ઢસા સુધી નવાં રોડનું તંત્ર દ્વારા યુધ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી

ગઢડા ઉમરાળા ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર સહિત ગઢડા ભાજપ આગેવાનો ના પ્રયાસો થી આજરોજ ગઢડા થી ઢસા રોડનું યુધ્ધ ના ધોરણે રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઢસા થી બોટાદ સુધી નવાં રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ઢસા થી ગઢડા રોડનું યુધ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવતાં આ હાઇવે રોડ પર થી … Read more

ગઢડા તાલુકાના વિકળિયા ગામે પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે યોજાયો

ભવ્ય બેલનાથ મહાદેવ મંદિરે થાળ પુજાનો કાર્યક્રમ જેમાં ખાસ રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના વિકળિયા ગામે યોજાયેલ બેલનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે યોજાયો ભવ્ય થાળ પૂજા નો કાર્યક્રમ. ગામના સરપંચ સહિત રાજકીય આગેવાનો સહિત ગ્રામજનો રહ્યા હાજર. ગઢડા તાલુકાના વિકળિયા ગામે પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે … Read more

લઠ્ઠાકાંડ ના વિરોધમાં બોટાદ આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ એસ.પી. કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

ગઈકાલે બોટાદ જિલ્લામાં બનેલ લઠ્ઠા કાંડમાં આશરે 28 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી જવા પામેલી છે અને બોટાદમાં રોજબરોજ ખૂન લુટ અને લઠ્ઠાકાંડ જેવા બનાવો બનવા પામેલ છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બોટાદ પોલીસ સદંતર નિષ્ફળ જવા પામેલ છે અને રોજબરોજ આવી ઘટનાઓ બને છે અને કાયદો અને વ્યવસ્થા જળવાતી નથી ત્યારે બોટાદ જિલ્લામાં બનેલ લઠ્ઠા કાંડની ઘટનાને વખોડી કાઢી આમ આદમી પાર્ટી દ્વારા દારૂબંધીને સાચી રીતે અમલમાં લાવવામાં આવે અને અન્ય ઘટના બનવા ન પામે તેવી માંગ સાથે બોટાદ એસપી કચેરીએ બોટાદ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..

અહેવાલ… સંદીપ ઉમરાણીયા.. બોટાદ