કુંભારવાડામાં રામાપીરના મંદિર પાસે માતા-પુત્ર પર હુમલો કરનારા પિતા-પુત્ર ઝડપાયા
Bhavnagar: કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડ પર આવેલા રામાપીરના મંદિર પાસે ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં બે વ્યક્તિઓએ માતા અને પુત્ર પર હુમલો કરતાં માતાના ડાબા હાથમાં ફ્રેક્ચર...