GUJARAT: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન પહેલા ગાંધીનગરમાં સચિવાલય બહાર યુવકનો આપઘાતનો પ્રયાસ કર્યો

Gandhinagar

BREAKING NEWS: ગાંધીનગરના સચિવાલયમાં એક યુવકે આત્મહત્યાની પ્રયાસ કર્યો. તેની આત્મહત્યાની પ્રયાસોની તૈયારી ગળે ફાંસો ખાવવાની હતી. ત્યારે ફાયર વિભાગની ટીમ તેને નીચે ઉતારી લેવામાં આવ્યો હત્તો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની થોડી ક્ષણો પહેલા ગાંધીનગરમાં મોટી ઘટના બની હતી. ગાંધીનગર સચિવાલયની બહાર એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવા યુવક સચિવાલય ગેટની બહાર એક વૃક્ષ પર ચઢી ગયો હતો. મહામહેનતે યુવકને ઝાડ પરથી નીચે ઉતારી લેવાયો હતો.

Nirbhay Marg News YouTube Channel

સવારે 10 વાગ્યાની આસપાસ એક યુવકે સચિવાલયની બહાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાત કરવા યુવક ઝાડ પર ચઢ્યો હતો. યુવકને જોઈ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Nirbhay Marg News YouTube Channel

યુવકે ફાંસો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેને ફાયર વિભાગની ટીમ દ્વારા સલામત રીતે નીચે ઉતારી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં આ યુવક વલસાડનો હોવાનુ સામે આવ્યું છે. જમીનની બાબતે હોવાના કારણે તે ઝાડ પર આપઘાત કરવા ચઢ્યો હતો.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો