|

Banaskantha : થરાદ મામલતદારનો વિદાય સમારોહ યોજાયો


થરાદ ખાતે મામલતદાર કચેરીમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા મામલતદાર દિલીપભાઈ દરજીની વય નિવૃતી થતાં મામલતદાર કચેરી દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ, થરાદ પ્રાંત અધિકારી કે.એસ. ડાભી, વાવ મામલતદાર વાધેલાજી, ડી.ડી. રાજપૂત, માવજીભાઈ પટેલ, જીવરાજ બા, આંબાભાઈ સોલંકી, પથુંસિંહ રાજપુત, અજયભાઈ ઓઝા, હેમજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મામલતદારે છેલ્લા ત્રણ વર્ષમાં થરાદ તાલુકામાં કરેલા ઉમદા કાર્યોને બિરદાવ્યા હતા અને મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા સાલ- સાકર અને નાળીયેર આપી વિદાય આપવામાં આવી હતી, જેમાં સ્ટાફ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો