|

AHMEDABAD : વટવા કાશીબા હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત


અમદાવાદના વટવાની કાશીબા હોસ્પિટલની લાપરવાહી સામે આવી છે. અમદાવાદની વટવા કાશીબા હોસ્પિટલમાં મહિલા અને બાળકનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર પ્રસુતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત થયું છે. હોસ્પિટલમાં ડૉક્ટર વિના જ નર્સ ડિલીવરી કરતી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. પ્રસુતિ દરમિયાન નર્સની બેદરકારીના કારણે મહિલા-બાળકનું મોત થયાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ વડોદરા જિલ્લાના સાવલીની સાંઈ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી હતી. એક પ્રસૂતાનું સારવાર દરમિયાન મોત થતા તેના પરિવારજનોએ હોબાળો કર્યો હતો.

Nirbhay Marg News YouTube Channel

ઘટના કઇક એવી હતી કે ૧૦૮ મારફતે સ્વજનો પ્રસૂતા સોનલ પાટણવાડીયાને સાવલીની સાંઇ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબ આવે તે પહેલા જ બે નર્સે સિઝર કરીને ડીલીવરી કરી હતી.

Nirbhay Marg News YouTube Channel

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો