ભાવનગર મેડિકલ કોલેજમાં પહેલા વર્ષ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય નો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ હતી.
આ મામલે ભાવનગર પોલીસ સમક્ષ સૌ પ્રથમ અરજી આપવામાં આવી હતી
ત્યારે પરિવાર દ્વારા ઘટનાના 8 દિવસ બાદ આરોપી તબીબ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો
ભાવનગર મેડિકલ કોલેજમાં પહેલા વર્ષ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સાથે રેસિડનસી ડો દ્વારા વિદ્યાર્થી ને બોલાવી સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય કર્યું હોવાના આક્ષેપો લગાવ્યા હતા
- Advertisement -
આ મામલાની જાણ પીડિતે અન્ય વિદ્યાર્થીઓને કરતા વિદ્યાર્થીઓ પીડિતને લઈ મેડિકલ ડીન ડો હેમંત મહેતા સમક્ષ ફરિયાદ માટે પહોંચ્યા હતા.
આ મામલે ડીન દ્વારા તપાસ કમિટિને તપાસ સોંપવામાં આવી હતી. અને નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ નિલમબાગ પોલીસ સ્ટેશન
પી. આઈ. દ્વારા FIR નહિ કરવા ના આક્ષેપો સાથે 300 જેટલા વિદ્યાર્થો એ મોડી રાત્રે પોલોસ સ્ટેશન નો ઘેરાઉ કર્યો હતો ત્યારે પોલીસ દ્વારા વિદ્યાર્થી ના વાલી દ્વારા FIR નહિ કરવાનું કહેવામાં આવ્યું હતું
પરંતુ આખરે હવે ઘટનાના 8 દિવસ બાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં IPC 377 અને 506 અંતર્ગત ગુનો નોંધી આરોપી હરીશ વેગી અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે.
સાથે જ આ મામલાની તપાસ DySP આર.વી.ડામોરને સોંપવામાં આવી છે
- Advertisement -