કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલે ભાન્ડુ થી કર્યું મતદાન

election GUJARAT Mehsana Visnagar

22 વિસનગર વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ

વિસનગરમાં કોંગ્રેસના ઉમેદવારે ભાન્ડુ ગામે અનુપમ પ્રાથમિક કુમાર શાળામાં મતદાન કર્યું હતું.

 

કિરીટભાઈ પટેલના માદરે વતન ભાંડુ સહિતના ગામોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો,મતદારો નો એક જ અવાજ પરિવર્તન

ભાન્ડુ ગામે 72 વર્ષના વૃધ્ધા એ કહ્યું કે ઘસડીને લાવીશું તો પણ આવીશું. જીવતા હશું ત્યાં સુધી આવીશું મતદાન કરીશું.

કોંગ્રેસના ઉમેદવાર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આ લોકશાહીનો પર્વ નિમિ્તે 2022 ની ચુંટણી એ અસત્ય સામે સત્યનો વિજય છે. ખોટા લોકો સામે સાચા લોકોની લડાઈ છે. પ્રજામાં ભયંકર ઉત્સાહ છે મતદાન કરવાનો. ચોક્કસ આ વખતે કોંગ્રેસને સમર્થન મળવાનું છે.

અહેવાલ…ભરતસિંહ વાઘેલા,વિસનગર


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *