બોટાદના ગઢડા થી ઢસા સુધી નવાં રોડનું તંત્ર દ્વારા યુધ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી

botad GUJARAT

ગઢડા ઉમરાળા ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર સહિત ગઢડા ભાજપ આગેવાનો ના પ્રયાસો થી આજરોજ ગઢડા થી ઢસા રોડનું યુધ્ધ ના ધોરણે રોડનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ઢસા થી બોટાદ સુધી નવાં રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું

જેમાં ઢસા થી ગઢડા રોડનું યુધ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવતાં આ હાઇવે રોડ પર થી પસાર થતાં વાહનચાલકો ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતાં લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી જેમાં ખાસ તો આ રોડનું કામ ચાલુ થતાં ઢસા વિસ્તારમાં આવેલા ગામો સહિત પાટણા માલપરા ગુંદાળા ગામોમાં રહેતા લોકોમાં ખુશી વ્યાપી ગઈ હતી સાથે હાઇવે રોડ પર પસાર થતાં વાહનચાલકો માં ખુશી જોવાં મળી હતી.

જેમાં ઘણાં સમયથી ઢસા વિસ્તારમાં થી ગઢડા તાલુકાની કક્ષાએ જતાં લોકોને આ રોડ રસ્તાઓ બાબતે માથાનાં દુઃખાવા સમાન હતું ત્યારે આ હાઇવે રોડ ની કામગીરી તંત્ર દ્વારા એ વન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર : અનીસ તાજાણી


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *