કડીનાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન-2022માં પ્રથમ ક્રમાંક મેળવ્યો

કડી સંચાલિત સોમાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન-2022માં પ્રથમ ક્રમાંક મેળવ્યો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ એક લાખ રૂપિયા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ ઈંડિયા હેકાથોન ની ફાઇનલ પ્રતિયોગિતાનું પાવઈ કોલેજ ઓફ એન્જિનિરીગ, તામિલનાડુ ખાતે તા. 25 થી 26 ઓગસ્ટ 2022 દરમિયાન આયોજન થયું હતું. અને આ ફાઇનલમાં […]

Continue Reading

કાલોલ તાલુકાનાં મનોરપુરી ગામમાં સ્મશાનઘર અને રસ્તા ની સુવિધાના અભાવથી લોકોમાં સરકાર સામે આક્રોશ જોવા મળ્યો

માનોરપરી ના ગ્રામજનોના આક્ષેપ છે ચૂંટણીઓ સમયે માત્ર વોટ લેવા માટે આવે છે અને ખોટા આશ્વાસન અને વચનો જ આપવામાં આવે ત્યાર પછી કોઈ સામુ પણ જોતું નથી :- સ્થાનિક પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના કરોલી પંચાયતમાં આવેલું મનોરપરી ગામ હજુ પણ પાયાની જરૂરિયાતો થી વંચિત છે મૃતદેહ ને સળગાવવા સ્મશાન યાત્રામાં ત્રણ કિલોમીટર સુધી કાદવ […]

Continue Reading

મધ્યપ્રદેશ: રાનીપુર ના એક સ્કૂલમાથી પંકજ નામનાં વિદ્યાર્થી ને બહાર કાઢી મૂકતાં લીધો બદલો

મધ્યપ્રદેશના રાનીપુરમાં કાઢી મૂકાયેલા વિદ્યાર્થીએ પોતાનાં સાથીઓ સાથે ભેગા મળીને હુમલો કર્યો અને કાર પર પત્થરમારો કર્યો. પંકજ નામના શિક્ષકને યુવકોએ રસ્તા વચ્ચે કારને રોકીને માર્યો હતો, આ ઘટના 2 ઓગસ્ટ ની છે. બદલો લેવાનું મુખ્ય કારણ: માખન રાજભેર નામનાં એક છોકરાને સ્કૂલ માં લેટ આવતાં બહાર કાઢી મૂકતાં માખન ત્યારથી પંકજનો બદલો લેવાની ફિરાકમાં હતો. […]

Continue Reading

દેશની નિયંત્રણ રેખા (LOC) પર ઘુસણખોરી કરતાં 3 આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લાના ઉરી સેક્ટરમાં સરહદ પાર કરી રહેલા 3 આતંકવાદીઓને સેના દ્વારા ઠાર મારવામાં આવ્યા છે. ઘૂસણખોરી કરતા આ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. સુરક્ષા દળોના અધિકારીઓએ જણાવ્યું કે સેનાના જવાનોએ નિયંત્રણ રેખા (LoC) પાસે શંકાસ્પદ હિલચાલ જોઈ હતી જેના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આતંકવાદીઓ તરફથી ફાયરિંગ પણ […]

Continue Reading

પાસપોર્ટ અંગે સમસ્યા ઉકેલવા માટે અમદાવાદમા કેમ્પનું આયોજન

પાસપોર્ટ મેળવવો એ ખૂબ જ મુશ્કેલ કામ છે. વર્ષોથી સામાન્ય ટેક્નિકલ ક્વેરીઓને કારણે લાખો લોકોના પાસપોર્ટ અટવાઈ પડેલા છે, પરંતુ હવે આ તમામ સમસ્યાઓને ઉકેલવાની અને  પાસપોર્ટ મેળવી લેવાની અરજદારો માટે 27 ઓગસ્ટે તક ઊભી થઈ રહી છે. ગુજરાતમાં પ્રથમ વખત પાસપોર્ટની સમસ્યાઓને એક જ જગ્યાએ તાત્કાલિક દૂર કરવાનો રીજનલ પાસપોર્ટ કચેરીએ નવતર પ્રયોગ હાથ […]

Continue Reading

સરકારની નવી નીતિ મૂકશે અમલમાં : ગાડીની નંબર પ્લેટ જોઈ પૈસા કપાશે, ટોલ પ્લાઝા હટી જશે

દેશ ના તમામ ટોલ પ્લાઝા પર અવાર નવાર ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાતી હોય છે. જેથી,વાહન ચાલકોને સમય નો બગાડ થતો હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે સરકારે એક વર્ષ પહેલા FASTag લાવી હતી. આગામી સમયમાં નાગરિકો ને ટોલ પ્લાઝામાંથી મુક્તિ મળી શકે છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યુમાં […]

Continue Reading

ગાંધીનગર : પડતર માંગણીઓ ને લઈને કિસાન સંઘે મોરચો માંડ્યો

ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે છેલ્લાં ઘણાં સમયથી એક સમાન વીજ બિલ સહીતની પડતર માંગણીઓ સંદર્ભે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.છતાં સરકાર દ્વારા ધ્યાન દેવામાં ન આવતા આખરે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા સરકાર સામે ઉગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આજે સવારથી કિસાન સંઘના નેજાં હેઠળ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે ખેડૂતોએ રેલી […]

Continue Reading

પાટણ: મોંઘવારી ના વિરોધ માં કોંગ્રેસના ધરણા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી જગદીશ ઠાકોરના આદેશ પ્રમાણે વર્તમાન સરકારના શાસનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વારંવાર વધી રહ્યા છે. મોંઘવારીના મુદ્દે રાજ્ય વ્યાપી પ્રતીક ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે પાટણ સિદ્ધપુર ચોકડી પાસે ઓવરબીજ નીચે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં પ્રતીક […]

Continue Reading

કેજરીવાલની મીટિંગ માં AAPના 9 ધારા સભ્યો ગેરહાજર

       દિલ્હીમાં ‘ઓપરેશન લોટસ’ પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બેઠકમાં 9 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.મીટિંગમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા અને વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલ પણ ગેરહાજર હતા. આ તરફ ઓપરેશન લોટસ ફેઈલ થવાના કારણે અરવિંદ કેજરીવાલ રાજઘાટ જશે અને ત્યાં મૌન વ્રત […]

Continue Reading

ઊંઝા ના પ્રવાસીઓ ની બસ ખીણ માં પડતાં રહી ગઈ, સદ નસીબે જાનહાનિ ટળી

મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રવાસીઓ તમિલનાડુ પ્રવાસ માટે ગયા હતા. જ્યાં તેમની બસ ને અકસ્માત નડ્યો છે.  બસમાં ઊંઝા તાલુકાના 36 પ્રવાસીઓ અને 5 રસોઈયા મુસાફરી કરતાં હતા. મુસાફરી દરમિયાન એકાએક બસ તમિલનાડુના ખોડાઈ કેનાલ નજીક રોડની સાઇડમાં ખીણમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમા બસ ખીણ તરફ અડધી નમી ગઇ હતી.  જોકે, સદનસીબે બસ ખીણમાં જતા […]

Continue Reading