વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઑફિસર પર બળાત્કારની ફરીયાદ

પોલીસ માં ગુન્હો નોંધાતા વન વિભાગ માં ખળભળાટ. વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડા ના એક ગામ ની પરણીતા એ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કાર ના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા મીડિયા ને માહિતી આપતા જણાવેલ કે, આ ઘટના ની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે […]

Continue Reading

શ્રાવણ માસમાં શામળાજી મંદિરમાં ભગવાનનાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ

શ્રાવણ માસ એટલે હિન્દુ સમાજ માટે પવિત્ર માસ આ શ્રાવણ મહિનામાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં શ્રાવણ માસમાં અલગ-અલગ પદાર્થો જેવા કે ફળફળાદી, સૂકોમેવો, શાકભાજી અને રંગબેરંગી ફૂલોના હિંડોળાના દર્શન યોજાય છે. ત્યારે શ્રાવણ માસની શરુઆતમાં ભગવાન શામળિયાને અલગ-અલગ જાતના રંગબેરંગી ફૂલ લાવીને સોના ચાંદી જડિત હિંડોળાને ફૂલની ગૂંથણીથી […]

Continue Reading

ગુજરાતમાં છેલ્લા 5 માહિનામાં કોરોના કરતાં ટીબી થી વધુ મોત

કોરોના કરતાં ટીબી વધુ ઘાતક:ગુજરાતમાં 5 મહિનામાં કોરોનાથી 825 વ્યક્તિઓના મોત થયાં, જ્યારે ટીબીથી 2675 દર્દીઓએ દમ તોડ્યો ગુજરાતમાં છેલ્લા પાંચ મહિનામાં કોરોના કરતાં ટીબીની બિમારી વધારે ઘાતક ફેલાઈ રહી છે.   જાન્યુઆરીથી મે  મહિના સુધી ગુજરાતમાં ટીબીથી 2675 લોકોના મુત્યુ થયા છે. બીજી તરફ પાંચ મહિનાના આ સમયગાળામાં કોરોનાથી 825 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. તેમજ  […]

Continue Reading

વિસનગર: વ્યાજે લીધો વધુ એક યુવાનનો ભોગ, 3 ઇસમો વિરુધ્ધ ફરિયાદ

વિસનગર યુવાન ને પૈસા આપી ઊંચું વ્યાજ માગયું, તેમજ જાનથી મારી નાખવાની આપી ધમકી. ધમકીના ડરે યુવાને ઝેર ગટગટાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ.  વિસનગર પોલીસસ્ટેશને 3 શખ્સો વિરુધ્ધ ગુનો નોંધાયો. પ્રથમ પૈસા આપ્યા , બાદ માં ઊચો વ્યાજદર જણાવ્યો.  સારવાર બાદ યુવકને બચાવી લેવાયો. પીડિત યુવક વિસનગરના ગોવિંદ ચકલા ભાટવાડામાં વિસ્તારમાં રહે છે.અને ત્રણ દરવાજા ટાવર […]

Continue Reading

મહેસાણા જીલ્લામાં કોરોના કેસ વધ્યાં

મહેસાણા જિલ્લામાં હમણાથી કોરોના ના  કેસો વધવા લાગ્યાં છે.  શહેર તેમજ ગામડાં બંને માં કોરોના ના કેસો જોવા મળ્યા છે . જેમાં મહેસાણા જીલ્લામાં 76 થી પણ વધુ કેસો  જોવા મળ્યા છે . જેને લઇ જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 424 એ પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 1763 શંકાસ્પદ સેમ્પલ સાથે 2112 સેમ્પલનો રિપોર્ટ […]

Continue Reading

પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ: ભાવિકોમાં હર્ષોલ્લાસ

શુક્રવાર, 29 જુલાઈથી શ્રાવણ માસનો શુભારંભ, આશુતોષ ભગવાન શિવની ઉપાસના ના દિવસો. અનેક ઉત્સવો અને તહેવારો ઉજવાશે. 29 જુલાઈ થી 8 નવેમ્બર 2022 (કારતક પૂનમ) સુધી આવનારા  103 દિવસમાં 73 મોટા વ્રત અને ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે, એટલે તેનું નામ શ્રાવણ છે. આ મહિનામાં ધાર્મિક કથાઓ […]

Continue Reading

સરકારી કોલેજ થરાદમાં ગુરુસભા(ગ્રંથપરિચય)નો કરાયો પ્રારંભ

તાજેતરમાં શરૂ થયેલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે એક નવતર પ્રવૃતિ તરીકે ગ્રંથપરિચય પ્રથમ મણકાનો આજરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં દર મહિનાના છેલ્લા ગુરૂવારે ‘ગુરુસભા’ તરીકે નામાભિધાન કરેલ કાર્યક્રમ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓમાંથી કોઇ એક વિધાર્થી પોતાને ગમતા પુસ્તકનો પરિચય આપશે અને તે પછી એ જ દિવસે […]

Continue Reading

દશામાંના ૧૦ દિવસીય વ્રતનો હર્ષોલ્લાસ સાથે આજથી થયો પ્રારંભ

ઘોર કળિયુગમાં પણ ધાર્મિક આસ્થામાં લોકો વધુ માનતા હોઈ ધાર્મિક પર્વમાં ઉત્સાહ પૂર્વક લોકો ઉજવણી કરી પર્વને સાર્થક બનાવે છે, જોકે ધાર્મિક સ્થળ, પર્વ કે ધાર્મિક કાર્યક્રમોમાં લોકોને વધુ રૂચિ હોઈ વર્ષોથી ધાર્મિક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવાની પરંપરા હજી જીવિત હોવાના દર્શન થતાં જોવા મળી રહ્યાં છે, ત્યારે આજ ૨૮મી જુલાઈને દિવાસાના દિવસથી દશામાંના વ્રત […]

Continue Reading

નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા દાહોદ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સપેક્શન

જિલ્લા પોલીસ વિવિધ ઇવેન્ટોમાં સરાહનીય પ્રદર્શન બદલ બિરદાવતા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી દાહોદ, દાહોદ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સપેક્શન ગોધરા પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડાની ઉપસ્થિતિમાં યોજાઇ રહ્યું છે. જેમાં જિલ્લા પોલીસ દ્વારા એસપી શ્રી બલરામ મીણાના માર્ગદર્શનમાં સેરેમોનીયલ પરેડ, મોકડ્રીલ સહિતની વિવિધ ઇવેન્ટો યોજવામાં આવી હતી. આ ઇવેન્ટોમાં સરાહનીય પ્રદર્શન બદલ નાયબ પોલીસ […]

Continue Reading

હવે યુવતીઓ પણ બનસે અગ્નિ વીરાંગના ,ઇન્ડિયન નેવીમાં અગ્નિવીર યુવતીઓની ભરતી, લાયકાત ધોરણ 10 પાસ

કેન્દ્રનાં સંરક્ષણ વિભાગ દ્વારા આર્મીમાં અગ્નિપથયોજના અંતર્ગત યુવાનોની ભરતી માટે મોટાપાયે ભરતીપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગ્નિપથ યોજનામાં હવે યુવતીઓની પણ ભરતી કરવામાં આવશે. ઇન્ડિયન નેવીમાં યુવતીઓની  અનેક પોસ્ટ પર ભરતી કરવામાં આવશે અને આ યુવતીઓને અગ્નિવીર કહેવામાં આવશે. વાઈસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઈસ એડમિરલ એસએન ઘોરમાડેએ માહિતી આપીછે કે ,અગ્નિવીર અંતર્ગત ભરતીમાં 20% […]

Continue Reading