થરાદના કમાલી ગામે ખેડૂતલક્ષી સેમિનાર યોજાયો

થરાદના કમાલી ગામે ખેડૂતલક્ષી સેમિનાર યોજાયો ગતરોજ થરાદ તાલુકાના કમાલી ગામમાં થરાદ તાલુકા વિભાગ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ખેડૂત સેમીનાર રાખવામાં આવ્યો હતો, જેમાં ભારત સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ CBBO અસ્તિત્વ વેલેર ફાઉન્ડેશન એન્ડ નીર હોર્ટીકલચના ડિરેક્ટર હાજર રહ્યા હતા, કમાલી ગામ અને આજુબાજુના ગામના આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા […]

Continue Reading
pep tharad

પત્રકાર એકતા પરિષદની ગુજરાત કારોબારીની બેઠક બનાસકાંઠા જિલ્લાનાં થરાદ ખાતે યોજાઇ.

ગુજરાતભર નાં 32 જિલ્લાઓ માં તાલુકા સાથે પોતાની કારોબારી ધરાવતા ભારતભર નાં એક માત્ર પત્રકાર એકતા પરિષદ ની ગુજરાત રાજ્ય ની પ્રદેશ કારોબારી ની બેઠક યોજાઇ ગઇ. બેઠક માં મુખ્ય અતિથિ તરીકે માન. સાંસદ શ્રી પરબતભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે થરાદ ન.પા. નાં ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ રાજપૂત, થરાદ બ્રહ્મ સમાજના પ્રમુખ […]

Continue Reading

સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ભારે ઘસારો

સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનો ભારે ઘસારો ૩૯૦ જગ્યા સામે પ્રવેશ માટે ૭૩૮ ફોર્મ જમા થતા બાકીના વિદ્યાર્થીઓની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી…. સરકારી વિનિયન અને વાણિજય કોલેજ થરાદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં વિદ્યાશાખામાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે ૮મી જૂનથી ૨૦મી જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ […]

Continue Reading

સરકારી કોલેજ થરાદ ખાતે આઠમા વિશ્વ યોગ દિવસની કરાઈ ઉજવણી

દર શનિવારે સામૂહિક યોગ પ્રાણાયામ કરવાનો સંકલ્પ લેવાયો….. યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિ-પરંપરાની વિશ્વને આપેલ અણમોલ ભેટ છે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો અને આહવાન થકી ૨૦૧૫ થી સમગ્ર વિશ્વએ આ યોગ પરંપરા સ્વીકારી છે અને યુનોએ ૨૧ જૂનને વિશ્વ યોગદિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. જેના ભાગ રૂપે “માનવતા માટે યોગ” એ થીમ પર […]

Continue Reading

જેતડાની લાયન્સ સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિનની કરાઈ ઉજવણી

૨૧મી જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવતો હોઈ યોગ ભગાવે રોગ સૂત્ર સાર્થક થાય છે, જોકે નિયમિત યોગ કરવાથી મન સ્વચ્છ બને છે અને શરીર સુડોળ બનતું હોઈ કેટલાક લોકો નિયમિત યોગ કરે છે, ત્યારે લાયન્સ સ્કૂલ જેતડા દ્વારા આજરોજ ૨૧ મી જૂન નિમિત્તે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય […]

Continue Reading

અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ધાનેરાના વાલેર સીટના ગામડાઓમાં લોકોને માહિતગાર કર્યા

અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ધાનેરાના વાલેર સીટના ગામડાઓમાં લોકોને માહિતગાર કર્યા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અલ્પકાલીન વિસ્તારક યોજના ચાલી રહી હોઈ પાર્ટીના કાર્યકરો ગામડે ગામડે પહોંચી સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકજાગૃતિ કેળવી રહ્યાં છે ત્યારે યોજના અંતર્ગત ધાનેરા વિધાનસભાના વાલેર તાલુકા પંચાયત સીટમાં આવેલ વાલેર- વોડા- કરાધણી ગામની થરાદ વિધાનસભા રાહ તાલુકા પંચાયત […]

Continue Reading
MEETING_KHEDA

પત્રકાર એકતા પરિષદ ની ખેડા જિલ્લા ની મિટિંગ કપડવંજ ખાતે મળી

પત્રકાર એકતા પરિષદ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા સહિત પ્રદેશ આગેવાનોખાસ ઉપસ્થિત રહ્યા.. અનેક સમસ્યાઓ અને વિવાદો ભૂલી પત્રકારો ને એક થવા કરી હાકલ… ખેડા જિલ્લા અને સમાવિષ્ટ તાલુકાઓ ની કારોબારી પૂર્ણ થતાં યોજાયું જિલ્લા કક્ષા નું મહા અધિવેશન…. આજે પત્રકાર એકતા પરિષદ ગુજરાત નું એક ખાસ જિલ્લા કક્ષા નું મહા અધિવેશન યોજવામાં આવ્યું […]

Continue Reading

તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવતસિંહ ઝાલા દ્વારા પત્રકાર સાથે અશોભનીય અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરતાં આવેદન અપાયું

પત્રકાર એકતા પરિષદ સમગ્ર રાજ્યના 33 જિલ્લા અને 252 તાલુકામાં કારોબારી ધરાવતી પત્રકારોના હિતમાં કાર્ય કરતી એકમાત્ર રાજ્યવ્યાપી સંસ્થા છે. આ સંસ્થાના સાબરકાંઠા જિલ્લા એકમના મહામંત્રી શ્રી વિપુલસિંહ સોલંકી સાથે તલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભગવતસિંહ ઝાલા દ્વારા ખૂબ જ તોછડાઈ અને ઉદ્ધતાઈભર્યુ વર્તન કરીને તોડબાજ કહીને આક્ષેપબાજી કરીને અપમાનિત કરવામાં આવેલ છે. તલોદ તાલુકાના […]

Continue Reading

સાણંદ ખાતે મહિલા જાગૃતિ કાર્યકર્મ યોજાયો

સાણંદ શહેરમાં ઘોડાગાડી સ્ટેન્ડ પાસે નગરપાલિકા હોલ ખાતે મહિલા જાગૃતિ કાર્યકર્મ યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન નવજીવન ટ્રસ્ટ અને પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટર તથા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કરાયું હતું જેમાં 181 અભયમ,આરોગ્યની તથા દરેક સરકારી યોજનાઓ તેમજ મહિલાને લગતા કાયદા કાનૂન વિશે માર્ગદર્શન અપાયું હતું આ કાર્યકર્મમાં સાણંદ શહેર અને તાલુકાની 150 થી […]

Continue Reading

સાણંદની બંને સગી બહેનોએ ખેલ મહાકુંભ 2022માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

સાણંદની બે સગી બહેન દીક્ષા અને કોટેશ્રીએ અનેક અભાવો વચ્ચે ભાલાફેંક રમતમાં કાઠું કાઢ્યું છે અને ખેલ મહાકુંભ 2022 માં દિક્ષાએ ઓપન એજમાં અને કોટિશ્રીએ અંડર 17માં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે.સાણંદમાં રહેતા અને સચાણા પાસે આવેલ પ્રાઇવેટ હિન્દુસ્તાન ગમ કંપનીમાં નોકરી કરતા મધ્યમ વર્ગના બ્રાહ્મણ પરિવારના સુધાકર દ્વિવેદી જેવો સાણંદમાં એકલિંગજી ફ્લેટમાં રહે છે […]

Continue Reading