થરાદ ડેપોના કંડકટરે કરાવ્યા પ્રામાણિકતા આવી સામે

થરાદ ડેપોના કંડકટરે કરાવ્યા પ્રામાણિકતાના દર્શન માનવ સેવા એજ મહા સેવાનું સૂત્ર આપણને સાંભળવા મળતું હોઈ કેટલાક સેવાભાવી ઉદાર લોકો માનવતાના દર્શન કરાવી પ્રેરણાદાયી સંદેશો પાઠવી રહ્યાં છે, ત્યારે થરાદ ડેપોમાં ફરજ બજાવતા કંડકટર લાલજીભાઈ પરમાર (બેજ નં-૭૦૯) જેઓ હિંમતનગર- થરાદમાં ફરજ બજાવી રહ્યાં છે. તે દરમિયાન એક મુસાફર પોતાની બેગ ભૂલી જતાં તે બેગમાં […]

Continue Reading

બરોડા મુખ્ય બેંકમાં ફરજ બજાવતા કર્મચારીની બદલી થતાં અપાઈ વિદાય

થરાદમાં રાજગઢ કોમ્પલેક્ષમાં આવેલી બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં ફરજ બજાવતા કુવરશીભાઈ રબારીની થરાદની હાઈવે બેંક શાખામાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો હતો, ગત સોમવારે સાંજે યોજાયેલ વિદાય સમારોહમાં બદલી થયેલ કર્મચારીને બેંક ઓફ બરોડા શાખાના સમગ્ર સ્ટાફ દ્વારા સાલ ઓઢાડી માનભેર વિદાય આપી હતી, તેમજ મુખ્ય શાખામાં વફાદાર બની ફરજ બજાવી સતત સેવા આપવા […]

Continue Reading

બોગસ ડોક્ટરને પકડી પાડતી વિરમગામ ટાઉન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી વિ.ચંન્દ્રશેખર સાહેબ, અમદાવાદ રેન્જ તથા જીલ્લા પોલીસ વડા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.ડી.ચૌહાણ સાહેબ વિરમગામ વિભાગ વિરમગામ નાઓએ વિરમગામ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં ડીગ્રી વગરના બોગસ તબીબો પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ પો.ઇન્સ.શ્રી એમ.એ.વાઘેલા સાહેબ નાઓને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને એ.એસ.આઇ મહેન્દ્રભાઇ જગાજી […]

Continue Reading

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી

પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ પદે મહેન્દ્રસિંહ અટોદરિયાની વરણી કરાઈ પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તા. ૨૩/૦૫/૨૦૨૨ ને સોમવારના રોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં ઝોન 8 પ્રભારી ધર્મેશભાઇ મિસ્ત્રી, ઝોન 7 સહ પ્રભારી નીતિનભાઈ […]

Continue Reading

હાલોલ તાલુકા પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની વરણી કરાઈ

• પત્રકાર એકતા સંગઠનના પંચમહાલ જિલ્લા પ્રમુખ ઈસ્માઈલ ઝભા તેમજ જીલ્લાનાં હોદેદારોની આગેવાની હેઠળ… • મનુભાઈ અડવાણી પ્રમુખ સર્વાનુમતે હાલોલ તાલુકા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ તરીકે વરણી કરાઇ…. તા 23/05/2022 ને સોમવારના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પત્રકાર એકતા સંગઠનની રચના કરવા માટે મિટિંગ યોજાઈ હતી. જેમાં ખાસ પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી ઈસ્માઈલ જભાનાં અધ્યક્ષતામાં […]

Continue Reading

મહેસાણા જિલ્લામાં રણજિત બિલ્ડકોન કંપનીએ કરેલા કામની ગુણવત્તા ચકસવામાં આવે

મહેસાણા જિલ્લામાં રણજિત બિલ્ડકોન કંપનીએ કરેલા કામની ગુણવત્તા ચકસવામાં આવે મહેસાણા કોંગ્રેસ ના ભૌતિક ભટ્ટ,જયદીપસિંહ ડાભી સહિત ના અગ્રણીઓએ જિલ્લા કલેકટર ને કરી લેખિત રજુઆત રણજીત બિલ્ડકોન દ્વારા થયેલા કામનો ગુણવત્તા રિપોર્ટ પ્રજા સમક્ષ જાહેર કરવાની માંગ 28 તારીખ સુધી રિપોર્ટ જાહેર નહીં થાય તો કલેકટર ની ચેમ્બર બહાર પ્રતીક ઉપવાસ ની ચીમકી કોંગ્રેસ દ્વારા […]

Continue Reading

ધાનેરાના રામપુરા ગામે ભેથડિયા પરિવાર દ્વારા યોજાઈ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ધાનેરાના રામપુરા ગામે ભેથડિયા પરિવાર દ્વારા યોજાઈ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાનેરા તાલુકાના રામપુરા(વાઘપુરા)ની ધન્ય ધરા પર ભેથડીયા પરિવાર દ્વારા બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, બે દિવસીય યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી કુળદેવી ચામુંડા માતાજી તથા રામેશ્વર મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વાજતે ગાજતે હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે મહંતશ્રી ૧૦૦૮ બ્રહ્મચારી શ્રી […]

Continue Reading

૨૧ હજાર લોકો સાથે છેતરપીંડી કરનાર કંપનીનો માલિક ગુજરાત છોડે તે પૂર્વે ઝડપતી બનાસકાંઠા LCB

૨૧ હજાર લોકો સાથે છેતરપીંડી કરનાર કંપનીનો માલિક ગુજરાત છોડે તે પૂર્વે ઝડપતી બનાસકાંઠા LCB બનાસકાંઠા LCB PI ડી.આર.ગઢવી, નરપતસિંહ, અરજનજી, ઇશ્વરભાઈ, દિગ્વિજયસિંહ, પ્રકાશચંદ્ર જેઓ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે માસ્ટર ડીઝીટલ ટેકનોલોજી પ્રા.લિ.ના માલીક રાહુલકુમાર નારણભાઈ વાઘેલા તેમની પત્ની તથા બાળકો સાથે ગુજરાત છોડી રાજસ્થાન તરફ જાય […]

Continue Reading

સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદ ખાતે સમર ઇન્ડક્શન કેમ્પ યોજાયો

શિક્ષણ વિભાગ તમામ કોલેજોમાં આવા કેમ્પનું કરશે આયોજન…. થરાદ પંથકની સરકારી વિજ્ઞાન કૉલેજ થરાદ ખાતે ઈનોવેશન ક્લબના ઉપક્રમે ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્રસચિવ માન.શ્રી હૈદર, ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી ગાંધીનગરના કમિશ્નરશ્રી એમ. નાગરાજન, જોઇન્ટ કમિશ્નરશ્રી નારાયણ માધુની પ્રેરણા થકી એક દિવસીય ઇનોવેશન ઇન્ડક્શન કેમ્પ રાજ્ય નોડલ અધિકારીશ્રી પ્રિ.ડૉ.ભાવસાર અને જિલ્લા નોડલ અધિકારી પ્રિ. ડૉ. […]

Continue Reading

થરાદમાં શ્રીમાળી ભવનના લોકાર્પણ સમારોહમાં સહયોગીઓનું કરાયું સન્માન

થરાદ ખાતે મારવાડી શ્રીમાળી બ્રાહ્મણ સમાજ ઢીમા ક્ષેત્રના નવીન ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું, જેમાં ભવનમાં નિર્માણમાં સહયોગ કરવા બદલ દવે હાડી પરીવાર લુવાણા(ક) અને દવે મનાવત પરીવાર વજાપુર જુના અને અન્ય પરીવારનુ મારવાડી બ્રાહ્મણ સમાજના મહાનુભાવ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ અને આ શુભ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મુખ્ય મહેમાન શ્રીમતી શ્વેતાબેન શ્રીમાળી(આઈ.પી.એસ) તેમજ ભાસ્કરભાઈ […]

Continue Reading